Saturday, July 7, 2007

મારા જીવનને અસર કરતાં મહાપુરુષો અને તેમનાં પ્રભાવી વિચારો..........

રવીન્દ્રનાથ ટાગોર:
"દરેક નવજાત શિશું પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસ ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી."

લોકમાન્ય બાળ ગંગાધર તિળક:
"સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અધિકાર છે, અને તે હું લઈને જ જંપીશ."

મહાત્મા ગાંધીજીનાં 11 વ્રતો:
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું,
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખાં ગણવાં, આ અગિયાર મહાવ્રત સમજી, નમ્ર પણે સૌ આચરવાં.

નેતાજી સુભાષચંદ્ર બૉઝ:
"તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા."

સ્વામી વિવેકાનંદ:
"ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યાં રહો."
"Give me 100 Nachiketa, and I shall change the world."

પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ. દાદાજી):
"ભક્તિ એ સામાજીક શક્તિ છે. (Devotion is a Social Force.)"
"મૂર્તિપૂજા is a Perfect Science."
"ભારત પાસે વિશ્વને આપવા લાયક કંઈક હોય, તો તે છે શાસ્ત્રીય મૂર્તિપૂજા અને ભક્તિ."
"મને ત્રણ વાતો પર વિશ્વાસ છે - ભગવાન, શ્રુતિ અને યુવાન."
"The youth are meant not for merely reading history but for creating history...."
“Fearlessness is the result of faith in oneself and faith in God....”
“Those who see invisible, can do impossible.”

શ્રુતિ:
કૃણ્વન્તો વિશ્વમાર્યમ્
યુવા સ્યાત્સાધુયુવાધ્યાપકઃ આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠઃ તસ્યેયં પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત્

Important Links:
સ્વાધ્યાય પરિવાર - The Family of Millions : http://www.swadhyay.org/
અમારા પ્રેરણા સ્ત્રોત પ.પૂ.દાદાજી : http://www.dadaji.net/
જ્ઞાન ગંગોતરી શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠશાળા : http://www.gitapathshala.org/
સ્વાધ્યાય વિશેનાં લેખો : http://groups.yahoo.com/group/Swadhyay/links